$H_2O_2$ વિશે સાચું વિધાન ઓળખો.

  • A
    તે માત્ર રિડક્શનકર્તા તરીકે વર્તે છે.
  • B
    તે ઓક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા બંને તરીકે વર્તે છે.
  • C
    તે ન તો ઓક્સિડેશનકર્તા છે કે ન તો રિડક્શનકર્તા.
  • D
    તે માત્ર ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે.

Explore More

Similar Questions

$H_2O_2$ અંગે નીચેનામાંથી શું ખોટું છે?

હાઇડ્રોજન પેરોક્સાઇડના મંદ દ્રાવણને ગરમ કરીને સાંદ્ર કેમ બનાવી શકાતું નથી? હાઇડ્રોજન પેરોક્સાઇડનું સાંદ્ર દ્રાવણ કેવી રીતે મેળવી શકાય?

$H_2O_2$ ની $Cl_2$ સાથેની પ્રક્રિયાથી કઈ નીપજ મળે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $O_2$ મુક્ત થતો નથી?

હાલમાં $H_2O_2$ ના ઔદ્યોગિક ઉત્પાદન માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo