વર્ગીકરણની શ્રેણીઓનો સાચો ક્રમ ઓળખો.

  • A
    જાતિ,પ્રજાતિ,ગોત્ર,વર્ગ,કુળ,સમુદાય/વિભાગ,સૃષ્ટિ
  • B
    જાતિ,પ્રજાતિ,કુળ,વર્ગ,સમુદાય/વિભાગ,ગોત્ર,સૃષ્ટિ
  • C
    જાતિ,પ્રજાતિ,વર્ગ,કુળ,ગોત્ર,સમુદાય/વિભાગ,સૃષ્ટિ
  • D
    જાતિ,પ્રજાતિ,કુળ,ગોત્ર,વર્ગ,સમુદાય/વિભાગ,સૃષ્ટિ

Explore More

Similar Questions

નીચે આપેલા સજીવોને તેમના વૈજ્ઞાનિક નામ,શ્રેણી (Order) અને કુળ (Family) સાથે જોડો:
સામાન્ય નામ વૈજ્ઞાનિક નામ શ્રેણી કુળ
$a$. અળસિયું $p$. રાના ટાઈગરીના $w$. ગ્લુમીફલોરી $1$. પોએસી
$b$. સૂર્યમુખી $q$. ઝીઆ મેઈઝ $x$. એન્યુરા $2$. એસ્ટેરેસી
$c$. દેડકો $r$. ફેરીટીમા પોસ્થુમા $y$. ઓપિસથોપોરા $3$. મેગાસકોલેસીડી
$d$. મકાઈ $s$. હેલિએન્થસ એનસ $z$. એસ્ટેરેલ્સ $4$. રાનિડી

વિધાન $(S)$: સૃષ્ટિ (Kingdom) એ સૌથી મોટો વર્ગક છે.
કારણ $(R)$: મુખ્ય જૂથ કે જેમાં અન્ય તમામ જૂથોનો સમાવેશ થાય છે તેને સૃષ્ટિ કહે છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.
$(e)$ $S$ અને $R$ બંને ખોટા છે.

વર્ગીકરણની કક્ષાઓનો સાચો ક્રમ કયો છે?

વર્ગીકરણની કક્ષામાં નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

આંબા $(Mangifera \text{ } indica)$ ને અનુલક્ષીને નીચેનું ટેબલ પૂર્ણ કરો.
સૃષ્ટિવનસ્પતિ
વિભાગ$P$
વર્ગદ્વિદળી
$Q$સેપિન્ડેલ્સ
$R$એનાકાર્ડીયેસી

$P \quad \quad \quad \quad Q \quad \quad \quad \quad R$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo