નીચેનામાંથી ખનિજો અને તેમના સૂત્રોની સાચી જોડી ઓળખો.

  • A
    $Baryte$ - $MgSO_4 \cdot 7 H_2 O$
  • B
    $Cryolite$ - $Na_3 AlF_6$
  • C
    $Galena$ - $ZnS$
  • D
    $Epsom$ salt - $CaSO_4 \cdot 2 H_2 O$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું તત્વ મુક્ત અવસ્થામાં (native state) મળી આવે છે?

નીચેનામાંથી કઈ ધાતુ મુક્ત અવસ્થામાં (native state) મળી આવે છે?

ચાંદીની મુખ્ય અયસ્ક આર્જેન્ટાઈટ,હોર્ન સિલ્વર અને પાયરાર્જીરાઈટ છે. તેમના સૂત્રો અનુક્રમે કયા છે?

Difficult
View Solution

કેઓલિનાઈટ,જે માટીનું એક સ્વરૂપ છે,તે ધાતુ $x$ ની કાચી ધાતુ છે અને મેલેકાઈટ એ ધાતુ $y$ ની કાચી ધાતુ છે. $x$ અને $y$ અનુક્રમે શું છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ (અયસ્ક) યાદી-$II$ (બંધારણ)
$a$. હેમેટાઈટ $i$. $Fe_{3}O_{4}$
$b$. મેગ્નેટાઈટ $ii$. $ZnCO_{3}$
$c$. કેલેમાઈન $iii$. $Fe_{2}O_{3}$
$d$. કેઓલિનાઈટ $iv$. $[Al_{2}(OH)_{4}Si_{2}O_{5}]$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo