નીચેની સંતુલન પ્રક્રિયામાંથી સંયુગ્મી એસિડ-બેઇઝની જોડી ઓળખો.
$HSO_{3(aq)}^{-} + H_3O_{(aq)}^{+} \rightleftharpoons H_2SO_3 + H_2O$

  • A
    $H_2SO_3$ અને $HSO_3^{-}$
  • B
    $HSO_3^{-}$ અને $H_3O^{+}$
  • C
    $H_2SO_3$ અને $H_2O$
  • D
    $H_3O^{+}$ અને $H_2SO_3$

Explore More

Similar Questions

એમ્ફોટેરિક (ઉભયગુણી) ઋણાયન યોગ્ય માધ્યમમાં પ્રોટોન સ્વીકારવા તથા ગુમાવવા માટે સક્ષમ છે. નીચેનામાંથી કયો આયન આ ગુણધર્મ દર્શાવે છે?

બે એસિડ $A$ અને $B$ ના $pK_a$ મૂલ્યો $4$ અને $5$ છે. આ બે એસિડની પ્રબળતા કેવી રીતે સંબંધિત છે?

નીચેનામાંથી કોની પ્રોટોન આકર્ષવાની ક્ષમતા સૌથી વધુ છે?

તટસ્થીકરણ પ્રક્રિયાના પરિણામે....... નિપજ મળે છે.

જ્યારે શુદ્ધ પાણીને વાતાવરણીય $CO_2$ ના સંપર્કમાં રાખવામાં આવે છે,ત્યારે તે વાયુનું શોષણ કરે છે. તો તેની $pH$ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo