નીચેનામાંથી સૌથી ઓછું ઉત્કલનબિંદુ ધરાવતું સંયોજન ઓળખો.

  • A
    $n-C_4H_9NH_2$
  • B
    $C_2H_5CH(CH_3)_2$
  • C
    $C_2H_5N(CH_3)_2$
  • D
    $(C_2H_5)_2NH$

Explore More

Similar Questions

$R-CONH_2 + xNaOH + Br_2 \to R-NH_2 + 2NaBr + Na_2CO_3 + H_2O$
ઉપરની હોફમેન બ્રોમામાઇડ પ્રક્રિયામાં વપરાતા $NaOH$ ના મોલની સંખ્યા કેટલી છે?

$1^o$ એમાઇનનું જળવિભાજન કરતા કઈ નીપજ મળે છે?

નીચેનામાંથી કયું સંયોજન તેની એરોમેટિક રીંગ (ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન) પર સૌથી ઝડપી દરે બ્રોમિનેશન પ્રક્રિયા આપે છે?

નીચેનાને બેઝિકતાના ઘટતા ક્રમમાં ગોઠવો:
$I. RN=CHR^1$$II. RC \equiv N$$III. RNH_2$

નીચેનામાંથી ન્યુક્લિયોફિલિસિટી (nucleophilicity) ઘટતો ક્રમ કયો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo