નીચેની શ્રેણીમાં સંયોજન $C$ ઓળખો:
$(CH_3)_2CHCH_2C \equiv N$ $\xrightarrow{HCl, H_2O} \text{સંયોજન } A$ $\xrightarrow[2. H_2O]{1. LiAlH_4} \text{સંયોજન } B$ $\xrightarrow{PCC, CH_2Cl_2} \text{સંયોજન } C$

  • A
    $(CH_3)_2CHCH_2COCH_3$
  • B
    $(CH_3)_2CHCH_2COOH$
  • C
    $(CH_3)_2CHCH_2CHO$
  • D
    $(CH_3)_2CHCH_2CH_2OH$

Explore More

Similar Questions

નીચે દર્શાવેલ પ્રક્રિયામાં નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?
બેન્ઝોઈલ ક્લોરાઈડ $\stackrel{?}{\longrightarrow}$ બેન્ઝાલ્ડિહાઈડ

$R-C \equiv N + SnCl_2 + HCl$ $\longrightarrow A$ $\xrightarrow{H_3O^+} RCHO$. ઉપરની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ પ્રક્રિયા એસીટાલ્ડિહાઈડ બનાવશે નહીં?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા બેન્ઝોફિનોન આપે છે?

નીચેની પ્રક્રિયામાં,નીપજ $P$ શું છે? $RCOCl \xrightarrow{H_2, Pd-BaSO_4} P$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo