$EcoRI$ નો ઉપયોગ કરીને કાપી શકાય તેવો $DNA$ ક્રમ ઓળખો.

  • A
    $5' TGCTTAAGTA 3'$
    $3' ACGAATTCAT 5'$
  • B
    $5' ACGAATTCAT 3'$
    $3' TGCTTAAGTA 5'$
  • C
    $5' TACTTAAGCA 3'$
    $3' ATGAATTCGT 5'$
  • D
    $3' ACGAATTCAT 5'$
    $5' TGCTTAAGTA 3'$

Explore More

Similar Questions

રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ $Hind-II$ હંમેશા $DNA$ અણુને એક ચોક્કસ બિંદુએ કાપે છે,જે ... ના વિશિષ્ટ ક્રમને ઓળખે છે.

સ્ટીકી એન્ડ્સ (Sticky ends) એટલે શું?

જનીનિક ઈજનેરીમાં એન્ટીબાયોટીકનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે?

$PCR$ ટેકનોલોજીમાં વપરાતો ઉત્સેચક કયો છે?

દરિયાઈ વનસ્પતિ (sea weeds) માંથી મેળવેલ એગરોઝનો ઉપયોગ શેમાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo