ઉત્સેચકો $A$ અને $B$ ને ઓળખો.
$CO_2 + H_2O \rightleftharpoons H_2CO_3 \rightleftharpoons HCO_3^- + H^+$

  • A
    $A -$ કાર્બોનિક એનહાઇડ્રેઝ,$B -$ ઓક્સિડેઝ
  • B
    $A -$ ઓક્સિડેઝ,$B -$ કાર્બોનિક એનહાઇડ્રેઝ
  • C
    $A -$ કાર્બોનિક એનહાઇડ્રેઝ,$B -$ કાર્બોનિક એનહાઇડ્રેઝ
  • D
    $A -$ ઓક્સિડેઝ,$B -$ ઓક્સિડેઝ

Explore More

Similar Questions

$A$: કાર્બન ડાયોક્સાઇડનો મુખ્ય ભાગ સોડિયમ બાયકાર્બોનેટના સ્વરૂપમાં વહન પામે છે.
$R$: રુધિરના પ્લાઝ્મામાં દ્રાવ્ય અવસ્થામાં પ્રતિ $100 \; ml$ રુધિરમાં $0.3 \; ml$ કાર્બન ડાયોક્સાઇડનું વહન થાય છે.

સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં,દર $100 \,mL$ ઓક્સિજનયુક્ત રુધિર પેશીઓને આશરે ......... $mL \,O_2$ પહોંચાડે છે.

રુધિરમાં $CO_2$ ના વહનની વિવિધ રીતો જણાવો.

$CO_{2}$ રુધિરમાં હિમોગ્લોબિન સાથે જોડાઈને કયા સ્વરૂપે વહન પામે છે?

હિમોગ્લોબિન એ $RBCs$ માં હાજર લાલ રંગનું લોહતત્વ ધરાવતું રંજકદ્રવ્ય છે. $O_2$ તેની સાથે પ્રતિવર્તી રીતે જોડાઈને શું બનાવે છે..........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo