હાઇડ્રોજન પરમાણુ માટે નીચેનામાંથી સમાન શક્તિ ધરાવતી (degenerate) કક્ષકો ઓળખો.

  • A
    $1s$ અને $2s$
  • B
    $1s$ અને $2p$
  • C
    $2s$ અને $2p$
  • D
    $3s$ અને $2p$

Explore More

Similar Questions

$5f$ ઓર્બિટલમાં રેડિયલ અને કોણીય નોડની સંખ્યા કેટલી છે?

એઝિમુથલ ક્વોન્ટમ નંબર $l = 3$ માટે,ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કેટલી હશે?

એક તત્વની ઈલેકટ્રોન રચના $1s^2 2s^2 2p^6 3s^2 3p^6 4s^1$ છે. તો તે શું દર્શાવે છે?

નીચેનામાંથી કયો ક્વોન્ટમ આંકનો સેટ શક્ય નથી?

પરમાણુ ક્રમાંક $(Z) = 24$ ધરાવતા તત્વમાં $(n+\ell)$ મૂલ્યો $3, 4$ અને $5$ હોય તેવા ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી હશે? $(n =$ મુખ્ય ક્વોન્ટમ આંક અને $\ell =$ ગૌણ ક્વોન્ટમ આંક)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo