આકૃતિમાંથી $X$ ને ઓળખો:

  • A
    શ્વસન અને વિઘટન
  • B
    ડેટ્રિટસ આહાર શૃંખલા
  • C
    કાર્બનિક અવસાદ
  • D
    તેલ અને ગેસ

Explore More

Similar Questions

પ્રાથમિક અનુક્રમણ (primary succession) માં નીચેનામાંથી કોને 'આદ્યવનસ્પતિ' (pioneer species) તરીકે ઓળખવામાં આવે છે?

આપેલ આહારજાળમાં કેટલાક ખૂટતા સજીવો $A, B, C$ અને $D$ છે. આ સજીવોને ઓળખો અને સાચો જવાબ પસંદ કરો.

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. શાકાહારી $I$. વનસ્પતિઓ પર પ્રત્યક્ષ રીતે નિર્ભર
$Q$. માંસાહારી $II$. વનસ્પતિઓ પર પરોક્ષ રીતે નિર્ભર
$R$. મૃતોપજીવી (ફુગ) $III$. મૃત કે સડતા પદાર્થો પર નિર્ભર

ગ્રાહક તરીકે ચકલી કયા પોષક સ્તરમાં આવે છે?

નીચેનામાંથી કયા વાતાવરણમાં $CO_{2}$ મુક્ત કરવા માટેના આવશ્યક સ્ત્રોતો છે?
$I.$ લાકડાનું દહન
$II.$ જ્વાળામુખી પ્રવૃત્તિ
$III.$ કાર્બનિક પદાર્થોનું દહન
$IV.$ અશ્મિભૂત બળતણ
સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo