આકૃતિમાં આપેલ $A,B,C,D,E$ અને $F$ ને ઓળખો.

717-667

  • A

    $A$ - શિશ્ન, $B$ - મૂત્રમાર્ગ, $C$- અધિવૃષણ નલિકા, - $D$ - શુક્રપિંડ, $E$ - શુક્રોત્પાદક નલિકા, $F$ - પ્રોસ્ટેટ ગ્રંથિ

  • B

    $A$- મૂત્રમાર્ગ, $B$ - શિશ્ન, $C$- શુક્રપિંડ, $D$ - અધિવૃષણનલિકા, $E$ - શુક્રવાહિની, $F$ - પ્રોસ્ટેટ ગ્રંથિ

  • C

    $A$- શિશ્ન, $B$ - મૂત્રમાર્ગ, $C$- શુક્રપિંડ, $D$ - અધિવૃષણનલિકા, $E$ - મૂત્રવાહિની, $F$ - શુક્રવાહિની

  • D

    $A$- શિશ્નાગ્ર, $B$ - મૂત્રમાર્ગ, $C$- શુક્રપિંડ, $D$ -અધિવૃષણ નલિકા, $E$- શુક્રવાહિની, $F$ - મૂત્રવાહિની

Similar Questions

વૃષણકોથળી અને અધિવૃષણનલિકા ના સ્થાન અને કાર્ય સવિસ્તર વર્ણવો.

અસંગત પસંદ કરો.

શુક્રકોષો ક્યાં નિર્માણ પામે ?

શુક્રપિંડની પહોળાઈ અને લંબાઈ અનુક્રમે ...?

પુરુષનું બાહ્ય જનનાંગ કયું છે ?