નીચેની પ્રક્રિયામાં $A$ અને $B$ ઓળખો:
$CH_3-CH_3 \stackrel{B}{\longleftarrow} CH_3COOH \stackrel{A}{\longrightarrow} CH_3CH_2OH$
$A \quad B$

  • A
    $HI + \text{red } P \quad LiAlH_4$
  • B
    $Ni / \Delta \quad LiAlH_4$
  • C
    $LiAlH_4 \quad HI + \text{red } P$
  • D
    $Pd-BaSO_4 \quad Zn + HCl$

Explore More

Similar Questions

$C_2H_5OH$ ની કોની સાથેની પ્રક્રિયાથી ફળો જેવી સુગંધ ઉત્પન્ન થાય છે?

ખાંડની સાંદ્ર $HNO_3$ સાથેની પ્રક્રિયાથી .... મળે છે.

વિધાન $(A)$: કાર્બોક્સિલિક એસિડ એ ફિનોલ કરતા વધુ એસિડિક છે.
કારણ $(R)$: કાર્બોક્સિલેટ આયનની સંસ્પંદન રચનાઓ સમાન (equivalent) છે,જ્યારે ફિનોક્સાઇડ આયનની સંસ્પંદન રચનાઓ સમાન નથી.

નીચે આપેલા એસિડની એસિડિક પ્રબળતાનો ઘટતો ક્રમ કયો છે?
$[I]$ મિથેનોઇક એસિડ
$[II]$ ઇથેનોઇક એસિડ
$[III]$ પ્રોપેનોઇક એસિડ
$[IV]$ બ્યુટેનોઇક એસિડ

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં કાર્બોક્સિલિક એસિડનું $\alpha$-હેલોજનેશન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo