આપેલ એકદળી પ્રકાંડના આડછેદની આકૃતિમાં $A, B, C$ અને $D$ ને ઓળખો.

  • A
    $A -$ વાહીપુલ,$B -$ અધિસ્તર,$C -$ અધઃસ્તર,$D -$ આધારક પેશી
  • B
    $A -$ અધઃસ્તર,$B -$ અધિસ્તર,$C -$ આધારક પેશી,$D -$ વાહીપુલ
  • C
    $A -$ આધારક પેશી,$B -$ અધિસ્તર,$C -$ અધઃસ્તર,$D -$ વાહીપુલ
  • D
    $A -$ વાહીપુલ,$B -$ અધઃસ્તર,$C -$ અધિસ્તર,$D -$ આધારક પેશી

Explore More

Similar Questions

વનસ્પતિ પદાર્થનો આડો છેદ નીચેની શરીરરચનાકીય લાક્ષણિકતાઓ દર્શાવે છે: $(a)$ વાહીપુલ સહસ્થ (conjoint),વિખરાયેલા અને દ્રઢોતકીય (sclerenchymatous) પુલકંચુક (bundle sheath) દ્વારા ઘેરાયેલા છે,$(b)$ અન્નવાહક મૃદુતક (phloem parenchyma) ગેરહાજર છે. તમે તેને શું તરીકે ઓળખશો?

કોલેન્કાઈમેટસ હાઈપોડર્મિસ (સ્થૂલકોણક અધઃસ્તર) શેમાં જોવા મળે છે $:-$

ઇન્ટ્રાઝાયલરી (Intraxyllary) ફ્લોએમને બીજું શું કહી શકાય?

પ્રાથમિક જલવાહક પેશીના અંતઃઆદિદારૂ (endarch) પ્રકાર માટે નીચેનામાંથી શું સાચું છે?

દ્વિદળી પ્રકાંડમાં બાહ્યક (Cortex) ત્રણ ઉપ-વિસ્તારોનું બનેલું છે,જે છે:
$I.$ અધઃસ્તર (Hypodermis) $II.$ બાહ્યક સ્તર (Cortical layer)
$III.$ પરિચક્ર (Pericycle) $IV.$ અંતઃસ્તર (Endodermis) $V.$ અધિસ્તર (Epidermis)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo