આપેલ આકૃતિમાં $A$ થી $D$ ને ઓળખો અને સાચું સંયોજન પસંદ કરો.

  • A
    $A$-હાયપોથેલેમિક ન્યુરોન,$B$-હાયપોથેલેમસ,$C$-પોર્ટલ પરિભ્રમણ,$D$-પશ્ચ પિટ્યુટરી
  • B
    $A$-હાયપોથેલેમસ,$B$-હાયપોથેલેમિક ન્યુરોન,$C$-પોર્ટલ પરિભ્રમણ,$D$-પશ્ચ પિટ્યુટરી
  • C
    $A$-હાયપોથેલેમસ,$B$-હાયપોથેલેમિક ન્યુરોન,$C$-પશ્ચ પિટ્યુટરી,$D$-પોર્ટલ પરિભ્રમણ
  • D
    $A$-હાયપોથેલેમસ,$B$-હાયપોથેલેમિક ન્યુરોન,$C$-ચેતાક્ષ (Axon),$D$-પશ્ચ પિટ્યુટરી

Explore More

Similar Questions

પીટ્યુટરી ગ્રંથિનો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ (Growth Hormone) ..... ની હાજરીમાં વધુ અસરકારક છે.

વૃદ્ધિ અંતઃસ્ત્રાવ (Growth hormone) . . . . . . દ્વારા સ્ત્રવિત થાય છે.

લોરેન-લેવિ સિન્ડ્રોમ કોની ઉણપને કારણે થાય છે?

$A :$ ડાયાબિટીસ ઇન્સિપિડસ (Diabetes insipidus) વધુ પડતો પેશાબ અને પાણી માટે વધુ પડતી તરસ દ્વારા ઓળખાય છે.
$R :$ એન્ટી-ડાયયુરેટિક હોર્મોન $(ADH)$ પિટ્યુટરી ગ્રંથિના પશ્ચ ખંડ દ્વારા સંશ્લેષિત થાય છે.

નીચેનામાંથી કોણ લ્યુટિનાઇઝિંગ હોર્મોનનો સ્ત્રાવ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo