સોડિયમ એસિટેટનું જળવિભાજન શું આપશે?

  • A
    એસિડિક દ્રાવણ
  • B
    બેઝિક દ્રાવણ
  • C
    તટસ્થ દ્રાવણ
  • D
    સામાન્ય દ્રાવણ

Explore More

Similar Questions

ફેરસ સલ્ફેટ $(FeSO_4)$ નું જલીય દ્રાવણ એસિડિક છે કારણ કે......

$0.01 \, M$ એમોનિયમ સાયનાઇડ $(NH_4CN)$ દ્રાવણની $pH \, 7.02$ છે. જો આ દ્રાવણમાં $5 \, L$ પાણી ઉમેરવામાં આવે,તો $pH = .......$ થશે.

કયા ક્ષારના જળવિભાજનની માત્રા ક્ષારના દ્રાવણની સાંદ્રતાથી સ્વતંત્ર છે?

કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ એસિડિક હોય છે કારણ કે...

$100 \ L$ મંદતાએ $KCN$ ના દ્રાવણનું $3.7\%$ જલવિભાજન થાય છે. જો $HCN$ નો વિયોજન અચળાંક $7.2 \times 10^{-10}$ હોય,તો $K_w$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo