હાઇડ્રોજન નીચેનામાંથી કોનું રિડક્શન કરશે નહીં?

  • A
    ગરમ ક્યુપ્રિક ઓક્સાઇડ
  • B
    ગરમ ફેરિક ઓક્સાઇડ
  • C
    ગરમ સ્ટેનિક ઓક્સાઇડ
  • D
    ગરમ એલ્યુમિનિયમ ઓક્સાઇડ

Explore More

Similar Questions

ઓર્થો અને પેરા હાઇડ્રોજન માટે કયું વિધાન સાચું નથી?

જો $15$,$19$,$23$ અને $44$ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો ડાયહાઈડ્રોજન સાથે હાઈડ્રાઈડ બનાવે,તો તમે તેમની પ્રકૃતિ કેવી અપેક્ષા રાખો છો? પાણી પ્રત્યે તેમના વર્તનની તુલના કરો.

આધુનિક આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનના સ્થાન વિશે ચર્ચા કરો.

જો $H_{2}O$ નું ઉત્કલનબિંદુ $373\,K$ હોય,તો $H_{2}S$ નું ઉત્કલનબિંદુ કેટલું હશે?

નીચેના વિધાનો વિચારો અને તે પૈકી કયા સાચા છે તે ઓળખો:
$I.$ હાઇડ્રોજન વાયુમાં વિધુત ચાપ (electric arc) લાગુ પાડી પરમાણ્વીય હાઇડ્રોજન મેળવાય છે.
$II.$ હાઇડ્રોજન વાયુ ગરમ કરેલા એલ્યુમિનિયમનું રિડક્શન કરતો નથી.
$III.$ બારીક દળેલો પેલેડિયમ વિપુલ માત્રામાં હાઇડ્રોજન વાયુનું શોષણ કરે છે.
$IV.$ $Na$ ની $C_2H_5OH$ સાથેની પ્રક્રિયાથી શુદ્ધ નવજાત (nascent) હાઇડ્રોજન મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo