જો $Hydra$ (હાઈડ્રા) ને બે ટુકડાઓમાં કાપવામાં આવે,તો તેનું પરિણામ શું આવશે?

  • A
    મુખ અને તલસ્થ ચકતી (basal disc) વગર વૃદ્ધિ
  • B
    પિતૃમાં તેમના સ્થાન મુજબ મુખ અને ચકતીનો વિકાસ
  • C
    કોઈપણ છેડે મુખ અને ચકતીનો વિકાસ
  • D
    કોઈપણ પુનઃસર્જન શક્ય નથી

Explore More

Similar Questions

$Penicillium$ સાથે સંકળાયેલ અલિંગી પ્રજનન રચના ઓળખો:

જો $Bryophyllum$ (પાણફૂટી) વનસ્પતિના પર્ણનો ટુકડો જમીનમાં મૂકવામાં આવે,તો તે નવા છોડ ઉત્પન્ન કરે છે. આનું કારણ એ છે કે તેના પર્ણમાં શું હોય છે?

અમીબા અને યીસ્ટના બે અંતર્ગત લક્ષણો જણાવો જે તેમને અલિંગી પ્રજનન કરવા માટે સક્ષમ બનાવે છે.

કઈ એક જોડીમાં,બંને વનસ્પતિઓ પર્ણના ટુકડાઓ દ્વારા વાનસ્પતિક પ્રજનન કરી શકે છે?

નીચેનામાંથી શેમાં દ્વિભાજન (binary fission) જોવા મળતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo