હ્યુગો ડે વૃષ વિકૃતિનો અભ્યાસ કર્યો.
યુકેલિપ્ટસ
ઈવનિંગ પ્રાઇમરોઝ
હિબિસ્કુશ
વેલીસનેરિયા
જનીનિક દ્રવ્યનો સૌથી નાનો એકમ જેની ઉપર વિકૃતિ સ્વરૂપ પ્રકારની અસર સર્જે છે, તે .....છે.
સ્પોન્ટેન્સ જનરેશન થિયરીનું કોણે ખંડન કર્યું અને પ્રાયોગિક રીતે ખોટી સાબિત કરી?
ડ્રાયોપિથેક્સ અને રામપિથેક્સ કેટલા વર્ષ પૂર્વે અસ્તિત્વમાં હતા?
સૌ પ્રથમ જીવનો ઉદ્દભવ .......માં થયો.
કયા વૈજ્ઞાનિકોએ દર્શાવ્યું કે અજૈવકાર્બનિક અણુઓમાંથી પ્રથમ જીવન આવ્યું હોવું જોઈએ?