(N/A) $(i)$ ઇથેનાલ મંદ આલ્કલી સાથે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કરીને $3-$હાઇડ્રોક્સીબ્યુટેનાલ બનાવે છે,જેનું $NaBH_4$ વડે રિડક્શન કરવાથી બ્યુટેન$-1,3-$ડાયોલ મળે છે.
$CH_3CHO$ $\xrightarrow{dil.NaOH} CH_3-CH(OH)-CH_2-CHO$ $\xrightarrow{NaBH_4} CH_3-CH(OH)-CH_2-CH_2OH$
$(ii)$ ઇથેનાલ મંદ આલ્કલી સાથે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કરીને $3-$હાઇડ્રોક્સીબ્યુટેનાલ બનાવે છે,જે ગરમ કરવાથી નિર્જલીકરણ પામીને બ્યુટ$-2-$ઈનાલ આપે છે.
$CH_3CHO$ $\xrightarrow{dil.NaOH} CH_3-CH(OH)-CH_2-CHO$ $\xrightarrow{\Delta, -H_2O} CH_3-CH=CH-CHO$
$(iii)$ બ્યુટ$-2-$ઈનાલનું ટોલેન્સ પ્રક્રિયકનો ઉપયોગ કરીને ઓક્સિડેશન કરવાથી બ્યુટ$-2-$ઈનોઈક એસિડ મળે છે.
$CH_3-CH=CH-CHO \xrightarrow{[Ag(NH_3)_2]^+OH^-} CH_3-CH=CH-COOH$