તમે બેન્ઝિનનું નીચેનામાં રૂપાંતર કેવી રીતે કરશો:
$I$. $p$-નાઈટ્રોટોલ્યુઈન
$II$. એસિટોફિનોન

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $I$. નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઈડ $(AlCl_3)$ ની હાજરીમાં બેન્ઝિનનું મિથાઈલ ક્લોરાઈડ $(CH_3Cl)$ સાથે ફ્રિડલ-ક્રાફ્ટસ આલ્કાઈલેશન કરવાથી ટોલ્યુઈન મળે છે. ટોલ્યુઈનનું સાંદ્ર નાઈટ્રિક એસિડ $(HNO_3)$ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ $(H_2SO_4)$ ના મિશ્રણ સાથે નાઈટ્રેશન કરવાથી ઓર્થો અને પેરા નાઈટ્રોટોલ્યુઈનનું મિશ્રણ મળે છે,જેને વિભાગીય નિસ્યંદન દ્વારા અલગ કરવામાં આવે છે.
$II$. નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઈડ $(AlCl_3)$ ની હાજરીમાં બેન્ઝિનનું એસિટાઈલ ક્લોરાઈડ $(CH_3COCl)$ સાથે ફ્રિડલ-ક્રાફ્ટસ એસાઈલેશન કરવાથી એસિટોફિનોન મળે છે.

Explore More

Similar Questions

$TNT$ નું બંધારણ નીચેનામાંથી કયું છે?

સાયક્લોહેક્સિનમાં એક દ્વિબંધની હાઇડ્રોજીનેશન ઉષ્મા $28.6 \, kcal \, mol^{-1}$ છે અને બેન્ઝીનથી સાયક્લોહેક્ઝેનની હાઇડ્રોજીનેશન ઉષ્મા $50 \, kcal \, mol^{-1}$ છે. તો બેન્ઝિનની સંસ્પદન સ્થાયીકરણ ઉર્જા ...... $kcal \, mol^{-1}$ છે.

ફ્રિડેલ-ક્રાફ્ટ એસિલેશન એટલે શું?

ઇલેક્ટ્રોફિલિક નાઈટ્રેશન પ્રત્યે સૌથી વધુ સક્રિય સંયોજન કયું છે?

વિધાન-$I$: બેન્ઝીન ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા આપે છે.
વિધાન-$II$: તમામ વિસ્થાપિત બેન્ઝીન ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા આપે છે.
સાચું વિધાન પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo