$H_2O$ ના $1 \, mol$ નું $O_2$ માં ઓક્સિડેશન કરવા માટે અને $FeO$ ના $1 \, mol$ નું $Fe_2O_3$ માં ઓક્સિડેશન કરવા માટે કેટલા કુલંબ વિદ્યુતની જરૂર પડે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ ઓક્સિડેશન પ્રક્રિયા: $H_2O \longrightarrow 2H^+ + \frac{1}{2} O_2 + 2e^-$.
આમ,$1 \, mol$ $H_2O$ ના ઓક્સિડેશન માટે $2 \, mol$ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે.
જરૂરી વિદ્યુત $= 2 \, F = 2 \times 96487 \, C = 192974 \, C$.
$(ii)$ ઓક્સિડેશન પ્રક્રિયા: $FeO + \frac{1}{2} H_2O \longrightarrow \frac{1}{2} Fe_2O_3 + H^+ + e^-$.
આમ,$1 \, mol$ $FeO$ ના ઓક્સિડેશન માટે $1 \, mol$ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે.
જરૂરી વિદ્યુત $= 1 \, F = 96487 \, C$.

Explore More

Similar Questions

જો $5 \ A$ વિદ્યુતપ્રવાહ $193 \ s$ માટે કોપર ક્ષાર ધરાવતા દ્રાવણમાંથી પસાર કરવામાં આવે,તો $0.32 \ g$ કોપર જમા થાય છે. ક્ષારમાં $Cu$ નો ઓક્સિડેશન આંક કેટલો હશે?

જ્યારે $1 \ C$ વિદ્યુત પસાર કરવામાં આવે ત્યારે વિદ્યુતવિભાજન દરમિયાન ઇલેક્ટ્રોડ પર મુક્ત થતા પદાર્થનો જથ્થો એટલે

એલ્યુમિનિયમ ક્લોરાઈડમાંથી $0.1 \ F$ વિદ્યુત પસાર કરતા,કેથોડ પર જમા થતા એલ્યુમિનિયમ ધાતુનો જથ્થો $(Al = 27)$ ............ $g$ છે.

જો $1$ મોલ ઇલેક્ટ્રોન $AlCl_3$,$AgNO_3$ અને $MgSO_4$ ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે,તો ઇલેક્ટ્રોડ પર $Al$,$Ag$ અને $Mg$ કયા ગુણોત્તરમાં જમા થશે?

જો ક્રોમિયમનો $E.C.E.$ $0.00018 \ g \ C^{-1}$ હોય,તો $3 \ hours$ માં $0.972 \ g$ ક્રોમિયમ જમા કરવા માટે જરૂરી વિદ્યુતપ્રવાહનું મૂલ્ય ............ $A$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo