$44 \,cm$ ની બાજુ ધરાવતા સીસાના નક્કર સમઘનમાંથી $4 \,cm$ વ્યાસના કેટલા ગોળાકાર સીસાના છરા બનાવી શકાય?

  • A
    $2500$
  • B
    $2561$
  • C
    $2541$
  • D
    $2535$

Explore More

Similar Questions

$1 \ m^{3} = \dots \dots \dots \text{ \text{કિલોલીટર}}$

આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાત્રની વાસ્તવિક ક્ષમતા નળાકારના ઘનફળ અને અર્ધગોલકના ઘનફળના તફાવત જેટલી છે,તે 'સાચું' છે કે 'ખોટું' તે લખો અને તમારા જવાબનું સમર્થન કરો.

એક નળાકાર બંને છેડે $12 \, cm$ ઊંચાઈ ધરાવતા શંકુથી બંધ છે. નળાકારની ત્રિજ્યા $5 \, cm$ છે અને વસ્તુની કુલ ઊંચાઈ $41 \, cm$ છે. વસ્તુનું કુલ પૃષ્ઠફળ શોધો. $(\pi = 3.14)$ ($cm^2$ માં)

બે નળાકારની ત્રિજ્યાઓનો ગુણોત્તર $3:4$ છે અને તેમની ઊંચાઈઓનો ગુણોત્તર $4:5$ છે. તો,તેમના ઘનફળનો ગુણોત્તર .......... છે.

$4 \, cm$ લંબાઈ ધરાવતા બંધ સમઘનનું કુલ પૃષ્ઠફળ $\ldots \ldots \ldots cm^{2}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo