એક દ્વિતીયક પૂર્વ શુક્રકોષમાંથી કેટલાં શુક્રકોષો બની શકે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પ્રાથમિક શુક્રકોષ પ્રથમ અર્ધીકરણ વિભાજન દ્વારા બે એક સરખા એકકીય કોષો, દ્વિતીયક પૂર્વ શુક્રકોષો $($પ્રત્યેકમાં $n = 23$ રંગસૂત્રો$)$ ઉત્પન્ન કરે છે.

Similar Questions

 માદામાં અંડકોષજનન દરમિયાન તૈયાર થયેલ પ્રાથમિક પૂર્વ અંડકોષ કઈ અવસ્થામાં વધુ સમય પસાર કરે છે ?

દ્વિતીય પૂર્વઅંડકોષ

$A$- દ્વિતીય પુર્વ શુક્રકોષમાંથી પ્રશુક્રકોષ બને છે.

$R$- શુક્રકાયાન્તરણની ક્રિયામાંથી પસાર થઈ પ્રશુક્રકોષો પરિપક્વ શુક્રકોષોમાં ફેરવાય છે.

સસ્તનનો અંડકોષ ફલિત થવામાં નિષ્ફળ જાય, તો ચક્રમાં કઈ ઘટના બને છે ?

આપેલ આકૃતિમાં $c$ ને ઓળખો.