નીચે આપેલી યાદીમાં કેટલા સજીવો સ્વયંપોષી પોષણ પદ્ધતિ દર્શાવે છે? લેક્ટોબેસિલસ,નોસ્ટોક,કારા,વુલ્ફિયા,નાઈટ્રોસોમોનાસ,નાઈટ્રોબેક્ટર,પોરફાયરા,સ્ટ્રેપ્ટોકોકસ,સેકેરોમાયસીસ,ટ્રાયપેનોસોમા.

  • A
    ચાર
  • B
    પાંચ
  • C
  • D
    ત્રણ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પ્રદૂષિત પાણીમાં ગેરહાજર હોય છે?

એક ટ્રાન્સફોર્મરના પ્રાયમરી અને સેકન્ડરી ગૂંચળામાં આંટાની સંખ્યા અનુક્રમે $50$ અને $200$ છે. જો પ્રાયમરી ગૂંચળામાં પ્રવાહ $4 ~A$ હોય,તો સેકન્ડરી ગૂંચળામાં પ્રવાહ કેટલો હશે ($~A$ માં)?

$d$ વ્યાસ ધરાવતી એક મીણબત્તી $D$ $(D >> d)$ વ્યાસ ધરાવતા નળાકાર પાત્રમાં રહેલા પ્રવાહી પર તરે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. જો તે $2 \ cm/hour$ ના દરે બળતી હોય,તો મીણબત્તીનો ઉપરનો ભાગ

નીચેના સંયોજનોમાં,એસિડિકતાનો ક્રમ શું છે?
$(I)$ ફિનોલ
$(II)$ $p$-ક્રેસોલ
$(III)$ $m$-નાઈટ્રોફિનોલ
$(IV)$ $p$-નાઈટ્રોફિનોલ

જો $C$ એ $AB$ નું મધ્યબિંદુ હોય અને $P$ એ $AB$ ની બહારનું કોઈ બિંદુ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo