$1$ થી $100$ વચ્ચે એવી કેટલી સંખ્યાઓ છે જે $4$ વડે નિઃશેષ ભાગી શકાય છે અને તેમાંનો એક અંક $4$ છે?

  • A
    $7$
  • B
    $10$
  • C
    $20$
  • D
    $21$

Explore More

Similar Questions

કેટલાક છોકરાઓ એક હરોળમાં બેઠા છે. $P$ ડાબેથી ચૌદમા ક્રમે છે અને $Q$ જમણેથી સાતમા ક્રમે છે. જો $P$ અને $Q$ ની વચ્ચે ચાર છોકરાઓ હોય,તો હરોળમાં કુલ કેટલા છોકરાઓ છે?

$A, B, C, D$ અને $E$ જે દરેકનું વજન અલગ-અલગ છે,તેમાં $D$ એ $A$ અને $E$ કરતા ભારે છે અને $B$ એ $C$ કરતા હલકો છે. તો તેમની વચ્ચે સૌથી ભારે કોણ છે?

$35$ બાળકોની હારમાં,$M$ જમણી બાજુથી $15^{th}$ ક્રમે છે અને $M$ અને $R$ ની વચ્ચે $10$ બાળકો છે. હારમાં ડાબી બાજુથી $R$ નું સ્થાન શું છે?

જો $16 \times 85 = 8651$ હોય,તો $73 \times 42$ શું થાય?

જો મહિનાનો ત્રીજો દિવસ સોમવાર હોય,તો મહિનાની $21$ તારીખથી પાંચમો દિવસ કયો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo