સસલાના યકૃતમાં કુલ કેટલા ખંડો આવેલા હોય છે?

  • A
    $2$
  • B
    $4$
  • C
    $5$
  • D
    $6$

Explore More

Similar Questions

શરીરમાં નીચેનામાંથી કઈ પેશી સૌથી વધુ રેડિયોસેન્સિટિવ (રેડિયોસંવેદક) છે?

અળસિયા અને વંદા વચ્ચે સામાન્ય રચના કઈ છે?

નીચે આપેલ કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ અળસિયું $(i)$ પેશણી (Gizzard)
$(b)$ વંદો $(ii)$ અંધાંત્ર (Caecum)
$(c)$ દેડકો $(iii)$ શુક્રગ્રાહી (Clitellum)
$(d)$ ઉંદર $(iv)$ અવસારણી (Cloaca)

પૃષ્ઠવંશીઓની ગ્રંથિઓ કયા ગર્ભસ્તરમાંથી ઉદ્ભવે છે?

દરેક શ્રેણીમાં અસંગત (odd one) શોધો:
$(a)$ ફેટ બોડી (Fat body),નેફ્રોસાઇટ (Nephrocyte),મૂત્રાશય (Urinary bladder) (વંદામાં)
$(b)$ રુધિર,અસ્થિ,કાસ્થિ,સ્નાયુ
$(c)$ કંકાલ સ્નાયુ,હૃદ સ્નાયુ,ચેતા,સરળ સ્નાયુ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo