| બેક્ટેરિયલ કોષ | ડુંગળીના કોષ |
| $(i)$ કોષદીવાલ પેપ્ટીડોગ્લાયકનથી બનેલી હોય છે. | $(i)$ કોષદીવાલ સેલ્યુલોઝથી બનેલી હોય છે. |
| $(ii)$ કોષકેન્દ્ર ગેરહાજર હોય છે (ન્યુક્લિયોઇડ હોય છે). | $(ii)$ કોષકેન્દ્ર હાજર હોય છે. |
| $(iii)$ પટલમય અંગિકાઓ ગેરહાજર હોય છે. | $(iii)$ પટલમય અંગિકાઓ હાજર હોય છે. |
| $(iv)$ આ આદિકોષકેન્દ્રી સજીવો છે. | $(iv)$ આ સુકોષકેન્દ્રી સજીવો છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo