આવર્ત અને સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યા કેવી રીતે બદલાય છે? તમે આ ફેરફારને કેવી રીતે સમજાવશો?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આવર્તમાં ડાબેથી જમણી તરફ જતાં પરમાણ્વીય ત્રિજ્યા સામાન્ય રીતે ઘટે છે. આનું કારણ એ છે કે આવર્તમાં બાહ્ય ઇલેક્ટ્રોન સમાન સંયોજકતા કોષમાં હોય છે અને પરમાણુ ક્રમાંક વધવાથી અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. પરિણામે,ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ વધે છે.
બીજી તરફ,સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં પરમાણ્વીય ત્રિજ્યા સામાન્ય રીતે વધે છે. આનું કારણ એ છે કે સમૂહમાં નીચે જતાં મુખ્ય ક્વોન્ટમ આંક $(n)$ વધે છે,જેના પરિણામે કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે છે.

Explore More

Similar Questions

$Li$,$N$,$C$ અને $Be$ તત્વોમાંથી,સૌથી મોટી પરમાણ્વીય ત્રિજ્યા ધરાવતું તત્વ કયું છે?

આપેલ ઘટકો માટે કદ વધવાનો સાચો ક્રમ કયો છે?

પરમાણ્વીય ત્રિજ્યાનો ખોટો ઘટતો ક્રમ કયો છે?

જો ચાર અલગ-અલગ તત્વો $A, B, C$ અને $D$ ની ઇલેક્ટ્રોનિક રચના $A = [Ne] 3s^2 3p^4$,$B = [Ne] 3s^2 3p^5$,$C = [Ar] 3d^{10} 4s^2 4p^4$ અને $D = [Ar] 3d^{10} 4s^2 4p^5$ હોય,તો સૌથી મોટી પરમાણ્વીય ત્રિજ્યા ધરાવતું તત્વ ઓળખો.

નીચે બે વિધાનો આપેલા છે $ : $
વિધાન $(I) :$ $Al$ ની ધાત્વીય ત્રિજ્યા $Ga$ કરતા ઓછી છે.
વિધાન $(II) :$ $Al^{3+}$ ની આયનીય ત્રિજ્યા $Ga^{3+}$ કરતા ઓછી છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો $ : $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo