$H_2O_2$ બ્લીચિંગ એજન્ટ તરીકે કેવી રીતે વર્તે છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $H_2O_2$ તેના વિઘટન દરમિયાન નવજાત ઓક્સિજન $([O])$ મુક્ત કરવાને કારણે બ્લીચિંગ એજન્ટ તરીકે કાર્ય કરે છે.
$2H_2O_2 \rightarrow 2H_2O + 2[O]$
આ નવજાત ઓક્સિજન કાપડ,કાગળનો માવો,ચામડું,તેલ અને ચરબી જેવા પદાર્થોમાં રહેલા રંગીન દ્રવ્યોનું રંગહીન પદાર્થોમાં ઓક્સિડેશન કરે છે,જેનાથી તે બ્લીચિંગ એજન્ટ તરીકે કામ કરે છે.

Explore More

Similar Questions

$50 \%$ સલ્ફ્યુરિક એસિડના દ્રાવણના વિદ્યુતવિભાજન અને ત્યારબાદ જળવિભાજન કરવાથી કઈ નીપજ મળે છે?

$Cl_2$ ને $H^{18}O-^{18}OH$ દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે મળતી સાચી નીપજ જણાવો.

$H_2O_2$ ના વિદ્યુતીય ઉત્પાદન માટે નીચેનામાંથી શું સાચું નથી?

પરમાણ્વીય હાઇડ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

નીચેનામાંથી કયું સંયોજન વિદ્યુતવિભાજન અને ત્યારબાદ જળવિભાજન દ્વારા $H_2O_2$ ઉત્પન્ન કરી શકે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo