દેડકામાં નિયંત્રણ અને સંકલન કેવી રીતે થાય છે? સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\rightarrow$ દેડકામાં નિયંત્રણ અને સંકલન માટેની તંત્ર ખૂબ જ વિકસિત હોય છે. તેમાં ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી ગ્રંથીઓ બંનેનો સમાવેશ થાય છે.
$\rightarrow$ ચેતાતંત્ર મધ્યસ્થ ચેતાતંત્ર (મગજ અને કરોડરજ્જુ),પરિઘવર્તી ચેતાતંત્ર (કપાલ અને કરોડરજ્જુની ચેતાઓ) અને સ્વયંવર્તી ચેતાતંત્ર (અનુકંપી અને પરાનુકંપી) નું બનેલું હોય છે.
$\rightarrow$ શરીરના વિવિધ અંગોનું રાસાયણિક સંકલન અંતઃસ્ત્રાવી ગ્રંથીઓ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવો દ્વારા પ્રાપ્ત થાય છે. દેડકામાં જોવા મળતી મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથીઓ પિટ્યુટરી,થાયરોઇડ,પેરાથાયરોઇડ,થાઇમસ,પિનિયલ બોડી,સ્વાદુપિંડના ટાપુઓ (pancreatic islets),એડ્રિનલ અને જનનપિંડો છે.

Explore More

Similar Questions

નર દેડકામાં મૂત્રનલિકા ..........નું વહન કરે છે.

દેડકામાં મસ્તિષ્ક ચેતાની $9^{th}$ જોડ કઈ છે?

દેડકામાં પોપચું ..... છે.

દેડકામાં,વેન્ટ્રિકલ હૃદયની $......$ બાજુએ કોથળી જેવા કોનસ આર્ટેરિયોસસમાં ખુલે છે. આપેલ વિધાન વાંચો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.

Columella auris એ શેનું રૂપાંતરિત સ્વરૂપ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo