હોફમેન હાઇપોબ્રોમાઇટ પ્રક્રિયા એ શેની પદ્ધતિ છે?

  • A
    તૃતીયક એમાઇન તૈયાર કરવાની
  • B
    એમાઇનનું મિશ્રણ તૈયાર કરવાની
  • C
    શ્રેણીમાં કાર્બનની સંખ્યા ઘટાડવાની
  • D
    શ્રેણીમાં કાર્બનની સંખ્યા વધારવાની

Explore More

Similar Questions

$RCN$ ની પ્રક્રિયા સોડિયમ અને આલ્કોહોલ સાથે કરતા શું બને છે?

નીચેના સંયોજનો માટે,ખોટો વિકલ્પ પસંદ કરો?
$CH_3-NH_2 \, \, (P)$
$Ph-NH_2 \, \, (Q)$

નીચેનામાંથી કયા સંયોજનનું રિડક્શન કરીને પ્રાથમિક એમાઈન બનાવી શકાય છે?

પ્રક્રિયાઓના સમૂહમાં,$m$-બ્રોમોબેન્ઝોઈક એસિડ એક નીપજ $D$ આપે છે. નીપજ $D$ ઓળખો.
$m$-બ્રોમોબેન્ઝોઈક એસિડ $\xrightarrow{SOCl_2} B$ $\xrightarrow{NH_3} C$ $\xrightarrow{Br_2, NaOH} D$

નીચેનામાંથી કેટલા એમાઈન ગેબ્રિયલ થેલીમાઈડ સંશ્લેષણ દ્વારા બનાવી શકાય છે:
$(A)$ $(CH_3)_2CH-CH_2-NH_2$
$(B)$ $CH_3CH_2NH_2$
$(C)$ $C_6H_5-CH_2-NH_2$
$(D)$ $C_6H_5-NH_2$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo