હીટરોસીસ (Heterosis) એટલે ........ .

  • A
    સંકર અસંગતતા
  • B
    સંકર ઓજસ (Hybrid vigor)
  • C
    સંકર વંધ્યતા
  • D
    બંધારણીય સંકરપણું

Explore More

Similar Questions

જ્યારે તંત્રને અવસ્થા $i$ માંથી અવસ્થા $f$ માં $iaf$ માર્ગે લઈ જવામાં આવે છે,ત્યારે $Q = 50 \, cal$ અને $W = 20 \, cal$ મળે છે. માર્ગ $ibf$ માટે જો $Q = 36 \, cal$ હોય,તો માર્ગ $ibf$ માટે કાર્ય $W$ નું મૂલ્ય $cal$ માં શોધો.

$Nostoc$ અને $Anabaena$ માટે શું ખોટું છે?

પ્રક્રિયા $A + B \rightarrow C$ માટે,$B$ ના મોટા જથ્થાની હાજરીમાં પ્રારંભિક પ્રક્રિયા દર $(V_f)$ ને $A$ ની પ્રારંભિક સાંદ્રતા $([A]_0)$ ના વિધેય તરીકે માપવા માટે પ્રયોગો કરવામાં આવ્યા હતા. પ્રયોગોમાંથી મળેલા ડેટાને નીચે મુજબ આલેખવામાં આવ્યા છે. $A$ ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ $.....$ છે.

$x$ ના $15$ અવલોકનોના પ્રયોગમાં $\sum x^2 = 2830$ અને $\sum x = 170$ પરિણામો મળે છે. જો એક અવલોકન $20$ ખોટું હોય અને તેના સ્થાને સાચું અવલોકન $30$ મૂકવામાં આવે,તો સાચું વિચરણ કેટલું થાય?

નીચેનામાંથી કયું આલ્કીન $cis-trans$ સમઘટકતા દર્શાવતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo