હેનરી મોઝલે તત્વોના લાક્ષણિક $X$-રે સ્પેક્ટ્રાનો અભ્યાસ કર્યો હતો. તેમના અવલોકનને યોગ્ય રીતે દર્શાવતો આલેખ કયો છે? (અહીં $\nu =$ ઉત્સર્જિત $X$-રેની આવૃત્તિ; $Z =$ પરમાણુ ક્રમાંક)

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$He^+$ ની ત્રીજી અને પાંચમી કક્ષકની ત્રિજ્યાનું પ્રમાણ ..... છે. ($He$ નો પરમાણુ ક્રમાંક $Z = 2$,$r = 0.529 \times \frac{n^2}{Z} \ \mathring{A}$)

Balmer શ્રેણીમાં સીમાંત રેખાની આવૃત્તિ કેટલી હશે? (Rydberg અચળાંક,$R_{\infty} = 3.29 \times 10^{15} \ s^{-1}$)

$1$ ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસિઝની ઊર્જા ગણવા માટે કયું સૂત્ર વપરાય છે?

નીચેના વિધાનો
$i$. સમાન ઉર્જા ધરાવતી કક્ષકોના સમૂહમાં ઇલેક્ટ્રોન ભરતી વખતે,ઇલેક્ટ્રોનને કોઈ ચોક્કસ કક્ષકમાં જોડી બનાવવાને બદલે ખાલી કક્ષકોમાં ગોઠવવાનું ઉર્જાની દ્રષ્ટિએ વધુ પસંદગીપાત્ર છે.
$ii$. જ્યારે બે ઇલેક્ટ્રોનને બે અલગ-અલગ કક્ષકોમાં મૂકવામાં આવે છે,ત્યારે જો સ્પિન સમાંતર હોય તો ઉર્જા ઓછી હોય છે.
આ વિધાનો કોના માટે માન્ય છે?

જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન $8$ મી કક્ષામાંથી $1$ લી કક્ષામાં સંક્રમણ પામે ત્યારે કેટલી વર્ણપટ રેખાઓ મળે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo