વંદાનું હૃદય........ હોય છે.

  • A
    ચાર ખંડોવાળું
  • B
    મુખિકા (ostia) ધરાવતું
  • C
    બંને બાજુ ખુલ્લું
  • D
    ગેરહાજર

Explore More

Similar Questions

....... એ નેફ્રોસાઇટ્સ અને યુરિકોઝ ગ્રંથિનું કાર્ય છે.

વંદાના ઉત્સર્જન તંત્રના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(i)$ ઉત્સર્જન માલ્પિઘિયન નલિકાઓ દ્વારા થાય છે.
$(ii)$ તેઓ નાઈટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું શોષણ કરે છે અને તેને યુરિક એસિડમાં રૂપાંતરિત કરે છે,જે પશ્ચાંતર (hindgut) દ્વારા બહાર નીકળે છે.
$(iii)$ આ ઉપરાંત,ફેટ બોડી,નેફ્રોસાઇટ્સ અને યુરિકોઝ ગ્રંથિઓ પણ ઉત્સર્જનમાં મદદ કરે છે.

વંદાની દેહગુહાને શું કહેવામાં આવે છે?

વંદામાં $............$ અને $............$ ના જોડાણ સ્થાને લગભગ $............$ જેટલી પીળાશ પડતી,પાતળી,તાંતણા જેવી માલ્પિઘિયન નલિકાઓ આવેલી હોય છે.

વંદામાં ફાલિક અંગો (Phallic organs) કોની સાથે સંબંધિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo