હૃદય……
માયોજેનીક છે.
ગાંઠપેશી ધરાવે છે
વીજકીય ઉતેજનાઓ ઉત્પન્ન કરે છે.
બધાં સાચા
માનવ હૃદયમાં દ્વિદલ વાલ્વનું સ્થાન ક્યાં હોય છે ?
પેસમેકર ક્યાં આવેલું છે ?
સૌથી વધુ રૂધિર હૃદયનાં કયાં ખંડમાં હોય ?
માનવ હદયની નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.
નીચે આપેલ વાલ્વના યોગ્ય સ્થાન જણાવો.