એક્વા રેજિયાની બનાવટમાં વપરાતો હેલોજન એસિડ કયો છે?

  • A
    $HBr$
  • B
    $HI$
  • C
    $HCl$
  • D
    $HF$

Explore More

Similar Questions

સાંદ્ર $HCl$ અને $HNO_3$ નું $3:1$ ના પ્રમાણમાં બનાવેલું મિશ્રણ .......... ધરાવે છે.

ફ્લોરિન મંદ $NaOH$ સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

નીચેનામાંથી કયો હેલોજન ઓક્સિએસિડ બનાવતો નથી?

સાંદ્ર $HNO_3$ ની આયોડીન સાથેની પ્રક્રિયાથી શું નિપજ મળે છે?

નીચે બે વિધાનો આપેલા છે: વિધાન $(I)$: હેલોજનની ઓક્સિડેશન ક્ષમતા $F_2 > Cl_2 > Br_2 > I_2$ ના ક્રમમાં ઘટે છે,જે "લેયર ટેસ્ટ" (Layer test) નો આધાર છે. વિધાન $(II)$: જલીય દ્રાવણમાં $Br_2$ અને $I_2$ ને ઓળખવા માટેની "લેયર ટેસ્ટ" માં $Cl_2$ દ્વારા બ્રોમાઇડ અથવા આયોડાઇડનું અનુક્રમે $Br_2$ અથવા $I_2$ માં ઓક્સિડેશન થાય છે,જે એક પ્રકારની વિસ્થાપન રેડોક્ષ પ્રક્રિયા છે. ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo