મોલસ્કાના રુધિરમાં જોવા મળતું વાદળી રંગનું રંજકદ્રવ્ય હિમોસાયનિન (Haemocyanin) શું ધરાવે છે?

  • A
    આયર્ન (લોહ)
  • B
    મેગ્નેશિયમ
  • C
    કોપર (તાંબુ)
  • D
    મેંગેનીઝ

Explore More

Similar Questions

ગાળણ પોષણ (Filter feeding) શેમાં જોવા મળે છે?

નીચેનામાંથી કયા વર્ગનું આર્થિક મહત્વ સૌથી વધુ છે?

સમુદાય $Mollusca$ (મૃદુકાય) ના કયા વર્ગમાં બંધ પ્રકારનું રૂધિરાભિસરણતંત્ર જોવા મળે છે?

એપલ સ્નેલ એ .........નું સામાન્ય નામ છે.

મૃદુકાય (Mollusca) ના કવચનો અભ્યાસ ........ કહેવાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo