નીચે આપેલને નાઈટ્રોજન બેઈઝ અને ન્યુક્લિઓસાઈડમાં વર્ગીકૃત કરો :

એડેનીન, સાઈટીડિન, થાયમીન, ગ્વાનોસિન, યુરેસીલ અને સાયટોસિન. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

નાઈટ્રોજન બેઈઝ : એડેનીન, થાયમીન, યુરેસીલ,સાયટોસિન. 

 ન્યુક્લિઓસાઈડ:સાઈટીડિન, ગ્વાનોસિન,

Similar Questions

પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલાની રાસાયણિક સંરચના ટૂંકમાં વર્ણવો.

 ઉપર દર્શાવેલ આકૃતિ શેની છે ?

$DNA$ માં જ્યારે $AGCT$ હોય, તેમનું જોડાણ નીચેનામાંથી કઈ જોડ સાથે હોય?

  • [AIPMT 1999]

એડેનીન થાયમિન સાથે કેટલા હાઈડ્રોજન બંધથી જોડાય છે ?

એક ન્યુકિલઓઝોમાં $bp$ ની સંખ્યા