ગ્લુકોઝ અને શેરડીની ખાંડ (સુક્રોઝ) ને નીચેનામાંથી કોના દ્વારા અલગ પાડી શકાય છે?

  • A
    ફેહલિંગનું દ્રાવણ
  • B
    બેયરનો પ્રક્રિયક
  • C
    મોલિશ કસોટી
  • D
    આયોડિનનું દ્રાવણ

Explore More

Similar Questions

કાર્બોદિતો સામાન્ય રીતે વનસ્પતિના સંગ્રહી અંગોમાં સ્ટાર્ચ તરીકે સંગ્રહિત થાય છે. નીચે આપેલા પાંચ $(A-E)$ ગુણધર્મોમાંથી કયા ગુણધર્મો સ્ટાર્ચને સંગ્રહી દ્રવ્ય તરીકે ઉપયોગી બનાવે છે?
$(a)$ સહેલાઈથી વહન પામે
$(b)$ રાસાયણિક રીતે નિષ્ક્રિય
$(c)$ પ્રાણીઓ દ્વારા સહેલાઈથી પાચન થાય
$(d)$ આસૃતિની દ્રષ્ટિએ નિષ્ક્રિય
$(e)$ પ્રકાશસંશ્લેષણ દરમિયાન સંશ્લેષિત થાય.
ઉપયોગી ગુણધર્મો:

નીચેના બંધારણમાં કયા પ્રકારનો ગ્લાયકોસિડિક બંધ જોવા મળે છે?

કીટોઝ શર્કરામાં કયો ક્રિયાશીલ સમૂહ હાજર હોય છે?

સુક્રોઝ $.......$ છે.

આપેલ બંધારણમાં $X$ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo