આયર્ન ન્યુક્લિયસનું દળ $55.85 \, u$ અને $A=56$ આપેલ હોય,તો ન્યુક્લિયર ઘનતા શોધો.

  • A
    $2.29 \times 10^{17} \, kg \, m^{-3}$
  • B
    $6.24 \times 10^{19} \, kg \, m^{-3}$
  • C
    $6.022 \times 10^{23} \, kg \, m^{-3}$
  • D
    $8.24 \times 10^{14} \, kg \, m^{-3}$

Explore More

Similar Questions

ન્યુક્લિયર પ્રક્રિયા $X(n, \alpha) \to _3^7Li$ દ્વારા દર્શાવેલ છે. $X$ કયું તત્વ છે?

$\alpha$-કણના વિશિષ્ટ વીજભાર અને પ્રોટોનના વિશિષ્ટ વીજભારનો ગુણોત્તર કેટલો થાય?

એક ન્યુક્લિયસ બે ન્યુક્લિયર ભાગોમાં વિભાજિત થાય છે,જેમના વેગનો ગુણોત્તર $2 : 1$ છે. તેમના ન્યુક્લિયર કદ (ન્યુક્લિયર ત્રિજ્યા) નો ગુણોત્તર શું હશે?

પરમાણુના ન્યુક્લિયસના બંધારણ માટે વપરાતા વિવિધ પદો વ્યાખ્યાયિત કરો.

$F_{pp}$,$F_{nn}$,અને $F_{np}$ એ અનુક્રમે પ્રોટોન-પ્રોટોન,ન્યુટ્રોન-ન્યુટ્રોન અને ન્યુટ્રોન-પ્રોટોન વચ્ચેના ન્યુક્લિયર બળો છે. તો તેમની વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo