જો નીચે આપેલા બે વિધાનો :
$\left( S _{1}\right):( q \vee p ) \rightarrow( p \leftrightarrow \sim q )$ એ નિત્ય સત્ય છે
$\left( S _{2}\right): \sim q \wedge(\sim p \leftrightarrow q )$ એ નિત્ય અસત્ય છે
હોય તો
માત્ર વિધાન $\left( S _{1}\right)$ સત્ય છે
વિધાનો $\left( S _{1}\right)$ અને $\left( S _{2}\right)$ સત્ય છે
વિધાનો $\left( S _{1}\right)$ અને $\left( S _{2}\right)$ સત્ય નથી
માત્ર વિધાન $\left( S _{2}\right)$ સત્ય છે
ધારો કે $S$ એ $R$ નો શૂન્યેત્તર ઉપગણ છે.
નીચેનું વિધાન નક્કી કરો : $p : x \in S$ એ એવી સંમેય સંખ્યા છે જેથી $x > 0$ થાય.
નીચેના પૈકી કયું વિધાન $p$ નું નિષેધ છે.
$q \vee((\sim q) \wedge p)$ ની નિષેધ . . . . . ને તુલ્ય છે.
વિધાન $p → (p \leftrightarrow q)$ =
વિધાન $\left( {p \wedge q} \right) \to \left( {p \vee q} \right)$ એ .......... છે
બુલીય અભિવ્યક્તિ $\left(\sim\left(p^{\wedge} q\right)\right) \vee q$એ $\dots\dots\dots\dots$ને સમકક્ષ છે.