$N \equiv N$,$H - H$ અને $N - H$ બંધની બંધ ઉર્જા અનુક્રમે $945$,$436$ અને $391 \ kJ \cdot mol^{-1}$ આપેલ છે,તો નીચેની પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \to 2NH_{3(g)}$ માટે એન્થાલ્પી ...... $kJ$ છે.

  • A
    $-93$
  • B
    $102$
  • C
    $90$
  • D
    $105$

Explore More

Similar Questions

આપેલ બંધ એન્થાલ્પી $(B.E.)$ મૂલ્યોના આધારે,$N_2H_{4(g)}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી $(\Delta_fH^o)$ ...... $kJ\ mol^{-1}$ છે.
આપેલ છે: $B.E.(N-N) = 159\ kJ\ mol^{-1}$,$B.E.(H-H) = 436\ kJ\ mol^{-1}$,$B.E.(N \equiv N) = 941\ kJ\ mol^{-1}$,$B.E.(N-H) = 398\ kJ\ mol^{-1}$.

"કોઈ સંયોજનને તેના તત્વોમાં વિઘટિત કરવા માટે આપવી પડતી ઉષ્માની માત્રા,તે તત્વોમાંથી તે સંયોજનના નિર્માણ દરમિયાન મુક્ત થતી ઉષ્મા જેટલી હોય છે." આ વિધાનને શું કહેવામાં આવે છે?

ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં $\Delta H$ શું હોય છે?

જ્યારે $10 \ g$ મિથેનનું ઓક્સિજનમાં સંપૂર્ણ દહન કરવામાં આવે છે,ત્યારે મુક્ત થતી ઉષ્મા $560 \ kJ$ છે. મિથેનની દહન ઉષ્મા ($kJ \ mol^{-1}$ માં) કેટલી હશે?

બે આઈસોમર $x$ અને $y$ ની દહન ઉષ્મા અનુક્રમે $17 \ kJ/mol$ અને $12 \ kJ/mol$ છે. આ માહિતી પરથી એવું તારણ કાઢી શકાય કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo