આપેલ છે કે $H_2O$ માટે વિયોજન અચળાંક $K_w = 1 \times 10^{-14} \ mol^2 \ L^{-2}$ છે,તો $0.001 \ M \ KOH$ દ્રાવણની $pH$ કેટલી થશે?

  • A
    $10^{-11}$
  • B
    $3$
  • C
    $14$
  • D
    $11$

Explore More

Similar Questions

$10 \ mL \ 0.1 \ M \ HCl$ અને $40 \ mL \ 0.2 \ M \ H_2SO_4$ ના દ્રાવણોને મિશ્ર કરતા મિશ્ર દ્રાવણની $pH$ ............. થશે.

$10^{-6} \ M \ NaOH$ ના દ્રાવણને $100$ ગણું મંદ કરવામાં આવે તો મંદ દ્રાવણની $pH$ ............ થશે.

કયા દ્રાવણનું $pH$ મૂલ્ય સૌથી વધુ છે?

$27^{\circ} C$ તાપમાને,$0.5 \ M$ $HCl$ ના $100 \ mL$ ને $0.4 \ M$ $NaOH$ ના $100 \ mL$ દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે. આ પરિણામી દ્રાવણમાં $800 \ mL$ નિસ્યંદિત પાણી ઉમેરવામાં આવે છે. અંતિમ દ્રાવણનો $pH$ કેટલો હશે?

$50 \ mL$ $H_2O$ ને $50 \ mL$ $1 \times 10^{-3} \ M$ બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે. પરિણામી દ્રાવણનો $pH$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo