આપેલ છે કે $\sqrt{4096} = 64$,તો $\sqrt{4096} + \sqrt{40.96} + \sqrt{0.004096}$ ની કિંમત શોધો.

  • A
    $70.4$
  • B
    $70.464$
  • C
    $71.104$
  • D
    $71.4$

Explore More

Similar Questions

$2450$ ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ બને?

એક જનરલ તેના $16160$ સૈનિકોને એક નક્કર ચોરસના સ્વરૂપમાં ગોઠવવા માંગે છે, પરંતુ તેને જણાય છે કે તેની પાસે $31$ સૈનિકો વધે છે. તો આગળની હરોળમાં સૈનિકોની સંખ્યા કેટલી હશે?

$3579$ માં કઈ નાનામાં નાની સંખ્યા ઉમેરવાથી તે પૂર્ણવર્ગ બને તે શોધો.

$\frac{112}{\sqrt{196}} \times \frac{\sqrt{576}}{12} \times \frac{\sqrt{256}}{8} = ?$

$\sqrt{\frac{0.324 \times 0.081 \times 4.624}{1.5625 \times 0.0289 \times 72.9 \times 64}} = ?$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo