નીચે કોષચક્રના તબક્કાઓનું આકૃતિ દ્વારા નિરૂપણ આપેલ છે. નીચેનામાંથી કયો વિકલ્પ કોષચક્રના તબક્કાનું સાચું નિર્દેશન કરે છે?

  • A
    $C$ - કોષરસવિભાજન (Cytokinesis)
  • B
    $D$ - સંશ્લેષણાત્મક તબક્કો ($S$ તબક્કો)
  • C
    $A$ - પૂર્વાવસ્થા (Prophase)
  • D
    $B$ - ભાજનાવસ્થા (Metaphase)

Explore More

Similar Questions

બૅક્ટરિયા દર $35$ મિનિટે વિભાજન પામે છે. જો સંવર્ધનમાં $10^5$ કોષો $/ ml$ હોય અને તે $175$ મિનિટ સુધી વૃદ્ધિ પામે,તો $175$ મિનિટ પછી પ્રતિ $ml$ કોષનું સંકેન્દ્રણ કેટલું હશે?

સમવિભાજન દરમિયાન થતી નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો: $(1)$ રંગસૂત્રિકા (Chromatid),$(2)$ એકસૂત્રી રચના (Monad),$(3)$ દ્વિસૂત્રી રચના (Dyad),$(4)$ નવજાત રંગસૂત્ર (Daughter chromosome).

Difficult
View Solution

એક કોષમાં $32$ રંગસૂત્રો છે. તે સમભાજન (mitotic division) પામે છે. ભાજનાવસ્થા (metaphase) દરમિયાન રંગસૂત્રોની સંખ્યા $(n)$ કેટલી હશે? ભાજનોત્તર અવસ્થા (anaphase) દરમિયાન $DNA$ નું પ્રમાણ $(c)$ કેટલું હશે?

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(I)$ $M$ તબક્કો $(i)$ કોષકેન્દ્રિકા,ગોલ્ગી પ્રસાધન અને $\text{ER}$ નું પુનઃનિર્માણ
$(II)$ અંત્યાવસ્થા (Telophase) $(ii)$ $\text{DNA}$ નું સ્વયંજનન થતું નથી
$(III)$ ડાયાકાઇનેસિસ (Diakinesis) $(iii)$ કોષચક્રનો સૌથી નાટ્યાત્મક તબક્કો
$(IV)$ આંતરકોષવિભાજન (Interkinesis) $(iv)$ વ્યતિકરણની અંતિમ અવસ્થા (Terminalisation of chiasmata)

નીચે આપેલી બે આકૃતિઓ $A$ અને $B$ કોષ વિભાજનના કયા તબક્કાઓ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo