Explore More
| Column-$I$ | Column-$II$ |
|---|---|
| $A$. $S_N1$ પ્રક્રિયા | $1$. vic-ડાયબ્રોમાઇડ્સ |
| $B$. અગ્નિશામક યંત્રમાં વપરાતા રસાયણો | $2$. gem-ડાયહેલાઇડ્સ |
| $C$. આલ્કીનનું બ્રોમિનેશન | $3$. રેસેમાઇઝેશન |
| $D$. આલ્કિલીડીન હેલાઇડ્સ | $4$. સેટઝેફનો નિયમ |
| $E$. આલ્કાઇલ હેલાઇડમાંથી $HX$ નું વિલોપન | $5$. ક્લોરોબ્રોમોકાર્બન્સ |
| વિભાગ-$A$ | વિભાગ-$B$ |
|---|---|
| $(1)$ $CH_3-CH_2-Cl + KOH_{(aq)} \rightarrow$ | $(A)$ $1,2-\text{ડાયક્લોરોઇથેન}$ |
| $(2)$ $CH_3-CH_2-CH_2-CH_3 \xrightarrow{AlCl_3/HCl}$ | $(B)$ $\text{ક્લોરોમિથેન}$ |
| $(3)$ $CH_3-CH_2-Br + \text{alc. } KOH \rightarrow$ | $(C)$ $\text{બ્યુટ-2-ઈન}$ |
| $(4)$ $CH_2=CH_2 + Cl_2 \rightarrow$ | $(D)$ $\text{ઇથેનોલ}$ |
| $(E)$ $\text{ક્લોરોઇથેન}$ | |
| $(F)$ $\text{ઇથીન}$ | |
| $(G)$ $\text{આઇસોબ્યુટેન}$ |
| List-$I$ નામની પ્રક્રિયા | List-$II$ મળતી નીપજ |
| $A.$ સ્વાર્ટ્સ પ્રક્રિયા | $I.$ ઇથાઇલ બેન્ઝીન |
| $B.$ સેન્ડમેયર પ્રક્રિયા | $II.$ ઇથાઇલ આયોડાઇડ |
| $C.$ વુર્ટઝ-ફિટિંગ પ્રક્રિયા | $III.$ સાયનોબેન્ઝીન |
| $D.$ ફિંકલસ્ટીન પ્રક્રિયા | $IV.$ ઇથાઇલ ફ્લોરાઇડ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo