નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I:$ નોરએડ્રેનાલિન એ ન્યુરોટ્રાન્સમીટર છે.
વિધાન $II:$ નોરએડ્રેનાલિનનું નીચું સ્તર મનુષ્યમાં ડિપ્રેશનનું કારણ નથી.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • A
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • B
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.
  • C
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
  • D
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.

Explore More

Similar Questions

મોર્ફિન એ શું છે?

ઊંઘ ન આવવાની સમસ્યાથી પીડાતા દર્દીઓને ડોક્ટરો દ્વારા ઊંઘની ગોળીઓ લેવાની સલાહ આપવામાં આવે છે,પરંતુ ડોક્ટરની સલાહ વગર તેનો ડોઝ લેવો હિતાવહ નથી. શા માટે?

ઓપિએટ્સનું સામાન્ય બંધારણ નીચે મુજબ છે. કોડિન $(X)$ અને હેરોઈન $(Y)$ માટે $R^1$ અને $R^2$ નું સાચું નિરૂપણ કયું છે?

નીચેનામાંથી કયું વિસ્ફોટક છે?

$(A), (B), (C)$ અને $(D)$ વિશેનું સાચું વિધાન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo