નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $(A)$: $DNA$ ના જળવિભાજનથી $A$ અને $T$; $G$ અને $C$ ની સમાન સંખ્યા બનતી નથી.
કારણ $(R)$: $DNA$ માં,એડેનાઈન થાઈમીન સાથે હાઈડ્રોજન બંધ બનાવે છે અને સાયટોસીન ગ્વાનીન સાથે હાઈડ્રોજન બંધ બનાવે છે.
સાચો જવાબ છે:

  • A
    $A$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચા છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે પરંતુ $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે પરંતુ $R$ સાચું છે.

Explore More

Similar Questions

શર્કરાના કયા કાર્બન પરમાણુ પર હાઈડ્રોક્સિલ સમૂહની હાજરી કે ગેરહાજરી $RNA$ અને $DNA$ ને અલગ પાડે છે?

$RNA$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

જો $DNA$ ની એક શૃંખલાનો ક્રમ $ATCGTATG$ હોય,તો પૂરક શૃંખલાનો ક્રમ શું હશે?

$DNA$ ના દ્વિ-કુંડલિત બંધારણનું કારણ શું છે?

નીચેનામાંથી કયા બેઝ $DNA$ અને $RNA$ બંનેમાં હાજર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo