નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A$: બેરિયમ કાર્બોનેટ પાણીમાં અદ્રાવ્ય છે અને અત્યંત સ્થાયી છે.
કારણ $R$: કેટાયનિક કદ વધવાની સાથે કાર્બોનેટની ઉષ્મીય સ્થિરતા વધે છે.
$A$ અને $R$ માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • A
    $A$ અને $R$ બંને સાચા છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ સાચું છે પરંતુ $R$ ખોટું છે.
  • C
    $A$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • D
    $A$ ખોટું છે પરંતુ $R$ સાચું છે.

Explore More

Similar Questions

આલ્કલાઇન અર્થ ધાતુઓની સામાન્ય ઇલેક્ટ્રોનિક રચના લખો અને આ સમૂહના તમામ તત્વોની ઇલેક્ટ્રોનિક રચના આપો.

નીચેનામાંથી કયું આલ્કલાઇન અર્થ મેટલ કાર્બોનેટ ઉષ્મીય રીતે સૌથી વધુ સ્થાયી છે?
$MgCO_{3}, CaCO_{3}, SrCO_{3}, BaCO_{3}$

ધન સંયોજન $X$ ને ગરમ કરતા $CO_2$ વાયુ અને અવક્ષેપ ઉત્પન્ન થાય છે. આ અવક્ષેપમાં પાણી ઉમેરતા સંયોજન $Y$ ઉત્પન્ન થાય છે. $Y$ ના દ્રાવણમાં વધુ પ્રમાણમાં $CO_2$ વાયુ પસાર કરતા ચોખ્ખું દ્રાવણ $Z$ ઉત્પન્ન થાય છે. $Z$ ને ઉકાળતા $X$ સંયોજન ફરીથી બને છે. તો સંયોજન $X$ કયું હશે?

$s-$બ્લોકનું તત્વ જેને જ્યોત કસોટી (flame test) દ્વારા ગુણાત્મક રીતે ચકાસી શકાતું નથી તે ..... છે.

એક તત્વનો પરમાણુક્રમાંક $56$ છે,તો તે નીચેના પૈકી કઈ શ્રેણીમાં સમાવેશ પામે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo