નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $(I) :$ $cis-1,2-dichloroethene$ એ $cis-1,2-dibromoethene$ કરતા વધુ ધ્રુવીય છે.
વિધાન $(II) :$ $trans-1,2-dibromoethene$ નું ઉત્કલનબિંદુ $cis-1,2-dibromoethene$ કરતા ઓછું છે પરંતુ તે $cis-1,2-dibromoethene$ કરતા વધુ ધ્રુવીય છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો $:$

  • A
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે
  • B
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે
  • C
    બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે
  • D
    બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચા છે

Explore More

Similar Questions

આલ્કાઈલ હેલાઈડની ડીહાઈડ્રોહેલોજનેશન ($\beta$-એલિમિનેશન) પ્રક્રિયામાં કયા પ્રકારનો દર જોવા મળે છે?

સંયોજન $A$ (મુખ્ય નીપજ) શું છે?

$S_N1$ પ્રક્રિયાઓ સામાન્ય રીતે કયા પ્રકારના દ્રાવકોમાં કરવામાં આવે છે?

પ્રકાશ અને ગરમીની હાજરીમાં ટોલ્યુઇનનું ક્લોરિનેશન કરી જલીય $NaOH$ સાથે પ્રક્રિયા કરતા ................... મળે છે.

નીચેનામાંથી કયું સંયોજન $KCN$ સાથે પ્રક્રિયા કરીને સાયનાઈડ બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo